ધારો કે $P(3, 2, 3)$,$Q(4, 6, 2)$ અને $R(7, 3, 2)$ એ $\triangle PQR$ ના શિરોબિંદુઓ છે. તો,ખૂણો $\angle QPR$ શોધો.

  • A
    $\frac{\pi}{6}$
  • B
    $\cos^{-1}\left(\frac{7}{18}\right)$
  • C
    $\cos^{-1}\left(\frac{1}{18}\right)$
  • D
    $\frac{\pi}{3}$

Explore More

Similar Questions

જો $A, B, C, D$ ના યામ અનુક્રમે $(2, 3, -1), (3, 5, -3), (1, 2, 3)$ અને $(3, 5, 7)$ હોય,તો $AB$ નો $CD$ પરનો પ્રક્ષેપ કેટલો થાય?

Difficult
View Solution

જો $a \cdot \hat{i} = a \cdot (\hat{i} + \hat{j}) = a \cdot (\hat{i} + \hat{j} + \hat{k})$ હોય,તો $a$ બરાબર શું થાય?

ઘન (cube) ના બે વિકર્ણો વચ્ચેનો ખૂણો કેટલો હોય છે?

$AB=a$ અને $AC=b$ એ $\triangle ABC$ ની બાજુઓ છે. $P$ એ $AB$ પરનું બિંદુ છે અને $Q$ એ $BC$ પરનું બિંદુ છે જેથી $\frac{AP}{PB}=\frac{1}{2}$ અને $\frac{BQ}{QC}=\frac{1}{2}$ થાય. જો $AQ$ અને $CP$ નું છેદબિંદુ $D$ હોય અને $\triangle BCD$ નું ક્ષેત્રફળ $7$ ચોરસ એકમ હોય,તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ (તે જ એકમમાં) કેટલું થાય?

જો એકમ સદિશ $\vec{a}$ માટે $(\vec{x}-\vec{a}) \cdot (\vec{x}+\vec{a}) = 12$ હોય,તો $|\vec{x}|$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo