ધારો કે $y=f(x)$ એ $(-5,5)$ માં ત્રણ વાર વિકલનીય વિધેય છે. ધારો કે વક્ર $y=f(x)$ ના $(1, f(1))$ અને $(3, f(3))$ આગળના સ્પર્શકો ધન $x$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{6}$ અને $\frac{\pi}{4}$ ના ખૂણા બનાવે છે. જો $27 \int_1^3\left(\left(f^{\prime}(t)\right)^2+1\right) f^{\prime \prime}(t) d t=\alpha+\beta \sqrt{3}$,જ્યાં $\alpha$ અને $\beta$ પૂર્ણાંકો છે,તો $\alpha+\beta$ ની કિંમત શોધો:

  • A
    $-14$
  • B
    $26$
  • C
    $-16$
  • D
    $36$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ધારો કે $f$ દરેક જગ્યાએ સતત છે,તો $\frac{1}{c}\int_{ac}^{bc} {f\left( {\frac{x}{c}} \right)} \,dx = $

સંકલન $\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \sec^{\frac{2}{3}} x \operatorname{cosec}^{\frac{4}{3}} x \, dx$ ની કિંમત શોધો.

સંકલન $\int_{1/\pi }^{2/\pi } \frac{\sin(1/x)}{x^2} \,dx$ ની કિંમત શોધો.

$\int_{2}^{3} \frac{x}{x^{2}-1} d x=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo