ધારો કે $A$ એ $3 \times 3$ ક્રમનો શ્રેણિક છે અને $|A|=5$ છે. જો $|2 \operatorname{adj}(3 A \operatorname{adj}(2 A))|=2^\alpha \cdot 3^\beta \cdot 5^\gamma$ જ્યાં $\alpha, \beta, \gamma \in N$,તો $\alpha+\beta+\gamma$ ની કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $26$
  • C
    $27$
  • D
    $28$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ સમાન કક્ષાના અસામાન્ય (non-singular) ચોરસ શ્રેણિકો હોય,તો $adj(AB)$ બરાબર શું થાય?

ધારો કે $A$ એ $3$ ક્રમનો ચોરસ શ્રેણિક છે. નીચેના વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. $3$ ક્રમનો એવો શ્રેણિક $B$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $AB = I_3$
$II$. $3$ ક્રમનો એવો શ્રેણિક $C$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $CA = I_3$
$III$. $A$ વ્યસ્ત સંપન્ન છે

જો $A = \begin{bmatrix} 2 & 1 \\ 7 & 4 \end{bmatrix}$ હોય,તો $(A^2 - 5A)^{-1}$ શું થાય?

જો $A = \begin{bmatrix} 5a & -b \\ 3 & 2 \end{bmatrix}$ અને $A \cdot \text{adj}(A) = AA^T$ હોય,તો $5a + b =$ શોધો.

જો $A$ અને $B$ એ $3$ કક્ષાના ચોરસ શ્રેણિકો હોય કે જેથી $|A|=2$ અને $|B|=4$ થાય,તો $|A(\operatorname{adj} B)| = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo