ધારો કે ${z_1}$ અને ${z_2}$ એ એકમના $n^{th}$ મૂળ છે જે એક રેખાખંડના અંત્યબિંદુઓ છે જે ઉગમબિંદુ પર કાટખૂણો આંતરે છે. તો $n$ એ કયા સ્વરૂપમાં હોવું જોઈએ?

  • A
    $4k + 1$
  • B
    $4k + 2$
  • C
    $4k + 3$
  • D
    $4k$

Explore More

Similar Questions

જો $z = \frac{\sqrt{3} + i}{2}$ હોય,તો $z^{69}$ ની કિંમત શું થાય?

જો $\omega$ એ એકમનું ઘનમૂળ દર્શાવતું હોય અને $\sum_{k=1}^n\left(k+\frac{1}{\omega}\right)\left(k+\frac{1}{\omega^2}\right)=340$ હોય,તો $n=$

$\left(\frac{1+\cos \frac{\pi}{8}-i \sin \frac{\pi}{8}}{1+\cos \frac{\pi}{8}+i \sin \frac{\pi}{8}}\right)^8$ ની કિંમત શોધો.

જો $n$ એ $3$ નો ગુણક ન હોય તેવી ધન પૂર્ણાંક સંખ્યા હોય,તો $1 + \omega^n + \omega^{2n} = $

એકમ (unity) ના $n^{th}$ મૂળ શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo