ધારો કે $\omega=\operatorname{cis}\left(\frac{2 \pi}{3}\right)=\cos \left(\frac{2 \pi}{3}\right)+i \sin \left(\frac{2 \pi}{3}\right)$ અને $f(x)=x^7-2 x^4-4 x^3+8$. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    $\left\{2^{\frac{1}{3}}, 2^{\frac{1}{3}} \omega, 2^{\frac{1}{3}} \omega^2\right\}$ એ $f(x)$ ના ઉકેલ ગણનો ઉપગણ છે.
  • B
    $\left\{2^{\frac{1}{2}},-2^{\frac{1}{2}}, 2^{\frac{1}{2}} i, -2^{\frac{1}{2}} i\right\}$ એ $f(x)$ ના ઉકેલ ગણનો ઉપગણ છે.
  • C
    $\left\{2^{\frac{1}{3}}, 2^{\frac{1}{3}} \omega, 2^{\frac{1}{3}} \omega^2, 2^{\frac{1}{2}}, -2^{\frac{1}{2}}, 2^{\frac{1}{2}} i, -2^{\frac{1}{2}} i\right\}$ એ $f(x)=0$ નો સંપૂર્ણ ઉકેલ ગણ છે.
  • D
    $\left\{2^{\frac{1}{3}}, \omega, 2^{\frac{1}{2}} i, -2^{\frac{1}{2}}\right\}$ એ $f(x)$ ના ઉકેલ ગણનો ઉપગણ છે.

Explore More

Similar Questions

જો $1, \omega$ અને $\omega^2$ એ એકમના ઘનમૂળ હોય,તો $(a+b+c)(a+b \omega+c \omega^2)(a+b \omega^2+c \omega) = $

જો $\alpha$ એક એવી સંકર સંખ્યા હોય કે જેથી $\alpha^{2}-\alpha+1=0$ થાય,તો $\alpha^{2011}$ ની કિંમત કેટલી થાય?

જો $a = \sqrt{2i}$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $(\sqrt{3}+i)^{100}=2^{99}(p+iq)$ હોય,તો $p$ અને $q$ એ કયા સમીકરણના બીજ છે?

જો $\omega$ એ સમીકરણ $z^3 = 1$ નું સંકર બીજ હોય,તો $\omega + \omega^{\left( \frac{1}{2} + \frac{3}{8} + \frac{9}{32} + \frac{27}{128} + \dots \right)}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo