ધારો કે $X \sim B(n, p)$ મધ્યક $\mu$ અને વિચરણ $\sigma^2$ સાથે છે. જો $\mu=2 \sigma^2$ અને $\mu+\sigma^2=3$ હોય,તો $P(X \leq 3)=$

  • A
    $\frac{15}{16}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\frac{14}{17}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

દરેક પરિવારમાં ચાર બાળકો હોય તેવા $800$ પરિવારો છે. દરેક બાળક છોકરો કે છોકરી હોવાની સમાન તક છે તેમ ધારીએ,તો બંને જાતિના બાળકો ધરાવતા પરિવારોની અપેક્ષિત સંખ્યા કેટલી હશે?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{4}{3}$ અને $\frac{8}{9}$ હોય,તો $P(X=2)=$

જો $X$ એ $n=6$ અને $p$ પ્રાચલો સાથે દ્વિપદી વિતરણ (Binomial distribution) અનુસરે છે અને $9 P(X=4) = P(X=2)$ હોય,તો $p$ ની કિંમત શોધો.

એક વ્યક્તિ ખેલાડી ન હોય તેની સંભાવના $\frac{1}{6}$ છે. તો પરિવારના $6$ સભ્યોમાંથી $5$ સભ્યો ખેલાડી હોય તેની સંભાવના કેટલી?

ધારો કે એક પક્ષપાતી સિક્કો $5$ વખત ઉછાળવામાં આવે છે. જો $4$ છાપ મળવાની સંભાવના એ $5$ છાપ મળવાની સંભાવના જેટલી હોય,તો વધુમાં વધુ બે છાપ મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo