ધારો કે $P$ એ ઉપવલય $\frac{x^{2}}{9}+\frac{y^{2}}{4}=1$ પરનું એક બિંદુ છે અને $P$ માંથી પસાર થતી $Y$-અક્ષને સમાંતર રેખા વર્તુળ $x^{2}+y^{2}=9$ ને $Q$ માં મળે છે, જ્યાં $P$ અને $Q$ એ $X$-અક્ષની એક જ બાજુએ છે. જો $R$ એ $PQ$ પરનું એવું બિંદુ હોય કે જેથી $\frac{PR}{RQ}=\frac{1}{2}$ થાય, તો $R$ નો બિંદુપથ શોધો.

  • A
    $\frac{x^{2}}{9}+\frac{9y^{2}}{49}=1$
  • B
    $\frac{x^{2}}{49}+\frac{y^{2}}{9}=1$
  • C
    $\frac{x^{2}}{9}+\frac{y^{2}}{49}=1$
  • D
    $\frac{9x^{2}}{49}+\frac{y^{2}}{9}=1$

Explore More

Similar Questions

જો $A (c, 0)$ અને $B (-c, 0)$ બે બિંદુઓ હોય,તો બિંદુ $P$ નો બિંદુપથ શોધો જેથી $PA^{2} + PB^{2} = AB^{2}$ થાય.

Difficult
View Solution

$x^2+y^2=1$ અને $x^2+y^2-2x+y=0$ વર્તુળોના છેદબિંદુમાંથી પસાર થતા વર્તુળોના કેન્દ્રોનો બિંદુપથ શું છે?

એક વર્તુળ $X$-અક્ષને સ્પર્શે છે અને $2$ ત્રિજ્યા ધરાવતા તથા $(0, 3)$ કેન્દ્રવાળા વર્તુળને પણ સ્પર્શે છે. આ વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

રેખાઓ $\sqrt{2}x - y + 4\sqrt{2}k = 0$ અને $\sqrt{2}kx + ky - 4\sqrt{2} = 0$ (જ્યાં $k$ એ કોઈ પણ શૂન્યતર વાસ્તવિક પ્રાચલ છે) ના છેદબિંદુનો બિંદુપથ શું છે?

જો બિંદુ $P$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $(0, 2)$ થી $P$ નું અંતર એ $(-1, 0)$ થી $P$ ના અંતર કરતા $\frac{1}{\sqrt{2}}$ ગણું હોય,તો બિંદુ $P$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo