ધારો કે $y=e^{x^{2}}$ અને $y=e^{x^{2}} \sin x$ બે આપેલ વક્રો છે. તો, તેમના છેદબિંદુએ વક્રોના સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય?

  • A
    $0$
  • B
    $\pi$
  • C
    $\frac{\pi}{2}$
  • D
    $\frac{\pi}{4}$

Explore More

Similar Questions

જો વક્ર $y = f(x)$ ના બિંદુ $(3, 4)$ આગળના અભિલંબનો $x$-અક્ષ સાથેનો ધન ખૂણો $3\pi /4$ હોય,તો $f'(3) = .....$

વક્ર $a y^{2}=x^{3}$ માટે બિંદુ $(a m^{2}, a m^{3})$ આગળ અભિલંબનું સમીકરણ શોધો.

Difficult
View Solution

જો વક્ર $2y^3 = ax^2 + x^3$ ના બિંદુ $(a, a)$ આગળનો સ્પર્શક યામ અક્ષો પર $\alpha$ અને $\beta$ અંતઃખંડ કાપે છે,જ્યાં $\alpha^2 + \beta^2 = 61$ હોય,તો $|a|$ ની કિંમત શોધો.

$A(-2,9)$ અને $B(1,6)$ એ વક્ર $y=x^2+5$ પરના બે બિંદુઓ છે. વક્ર પરના બિંદુ $C$ ના યામ શોધો જેથી $A$ પર દોરેલો સ્પર્શક એ જીવા $BC$ ને સમાંતર હોય.

વક્રો $y=3x^2-2x-1$ અને $y=x^3-1$ વચ્ચે પ્રથમ ચરણમાં આવેલા તેમના છેદબિંદુ પરનો લઘુકોણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo