ધારો કે $y$ એ $x$ નું એક ગર્ભિત વિધેય છે જે ${x^{2x}} - 2{x^x}\cot y - 1 = 0$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો $y'(1)$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $\ln 2$
  • C
    $-\ln 2$
  • D
    $-1$

Explore More

Similar Questions

સમીકરણ $2x + 3y = \sin y$ માટે $\frac{dy}{dx}$ શોધો.

જો $x^2+y^2=t+\frac{1}{t}$ અને $x^4+y^4=t^2+\frac{1}{t^2}$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $\log (x+y)=\log (x y)+a$,જ્યાં $a$ અચળ છે,તો $x=2$ અને $y=4$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $\sqrt{y + x} + \sqrt{y - x} = c$ હોય, તો $\frac{dy}{dx} = f(x) - \sqrt{[f(x)]^2 - 1}$ છે. $f(x)$ શોધો.

જો $x e^{xy} = y + \sin^2 x$ હોય, તો $x = 0$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo