ધારો કે સમતલ $2x + 3y + z + 20 = 0$ ને સમતલ $x - 3y + 5z = 8$ સાથેની તેની છેદરેખાની આસપાસ કાટખૂણે ફેરવવામાં આવે છે. જો બિંદુ $(2, -1/2, 2)$ નું ફરેલા સમતલમાં પ્રતિબિંબ $B(a, b, c)$ હોય,તો:

  • A
    $\frac{a}{8} = \frac{b}{5} = \frac{c}{-4}$
  • B
    $\frac{a}{4} = \frac{b}{5} = \frac{c}{-2}$
  • C
    $\frac{a}{8} = \frac{b}{-5} = \frac{c}{4}$
  • D
    $\frac{a}{4} = \frac{b}{5} = \frac{c}{2}$

Explore More

Similar Questions

બિંદુ $P$ એ બે બિંદુઓ $Q(2, 3, 5)$ અને $R(1, -1, 4)$ ને જોડતી રેખા અને સમતલ $5x - 4y - z = 1$ નું છેદબિંદુ છે. જો બિંદુ $T(2, 1, 4)$ માંથી $QR$ પર દોરેલા લંબનો લંબપાદ $S$ હોય,તો રેખાખંડ $PS$ ની લંબાઈ શોધો.

Difficult
View Solution

જો $P(3, 2, 6)$ અવકાશમાં એક બિંદુ હોય અને $Q$ એ રેખા $\vec{r} = (\hat{i} - \hat{j} + 2\hat{k}) + \mu(-3\hat{i} + \hat{j} + 5\hat{k})$ પરનું બિંદુ હોય,તો $\mu$ ની કઈ કિંમત માટે સદિશ $\vec{PQ}$ એ સમતલ $x - 4y + 3z = 1$ ને સમાંતર થાય?

રેખા $\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{4}$ ને સમાવતા અને રેખાઓ $\frac{x}{3}=\frac{y}{4}=\frac{z}{2}$ અને $\frac{x}{4}=\frac{y}{2}=\frac{z}{3}$ ને સમાવતા સમતલને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો:

જો સમતલો $2x + 3y + z = 1$ અને $x + 3y + 2z = 2$ ની છેદરેખા ધન $x$-અક્ષ સાથે $\alpha$ ખૂણો બનાવતી હોય,તો $\cos \alpha = $

રેખા $\frac{x + 3}{3} = \frac{y - 2}{-2} = \frac{z + 1}{1}$ અને સમતલ $4x + 5y + 3z - 5 = 0$ એક બિંદુમાં છેદે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo