ધારો કે વિકલ સમીકરણ $\frac{dy}{dx} - \frac{3x^5 \tan^{-1}(x^3)}{(1+x^6)^{3/2}} y = 2x \exp \left( \frac{x^3 - \tan^{-1}(x^3)}{\sqrt{1+x^6}} \right)$ નો ઉકેલ વક્ર $y = y(x)$ ઉગમબિંદુમાંથી પસાર થાય છે. તો $y(1)$ ની કિંમત શોધો:

  • A
    $\exp \left( \frac{4-\pi}{4 \sqrt{2}} \right)$
  • B
    $\exp \left( \frac{\pi-4}{4 \sqrt{2}} \right)$
  • C
    $\exp \left( \frac{1-\pi}{4 \sqrt{2}} \right)$
  • D
    $\exp \left( \frac{4+\pi}{4 \sqrt{2}} \right)$

Explore More

Similar Questions

$(y-3 x^2) d x+x d y=0$ નો ઉકેલ શોધો.

જો $x \, dy = y(dx + y \, dy)$,$y(1) = 1$,$y(x) > 0$ હોય,તો $y(-3)$ ની કિંમત શોધો.

ધારો કે $f$ એ એક વિકલનીય વિધેય $f : R \rightarrow R$ છે જે સમીકરણ $f(x) = (1+x^2) \left[ 1 + \int_{0}^{x} \frac{f(t)}{1+t^2} dt \right]$ ને તમામ $x \in R$ માટે સંતોષે છે,તો $f(1)$ ની કિંમત શોધો.

વિકલ સમીકરણ $(\tan ^{-1} y - x) dy = (1 + y^2) dx$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) . . . . . . છે.

ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\sin x \frac{dy}{dx}+y \cos x=4x, x \in(0, \pi)$ નો ઉકેલ છે. જો $y\left(\frac{\pi}{2}\right)=0$ હોય,તો $y\left(\frac{\pi}{6}\right)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo