યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો :
યાદી-$I$યાદી-$II$
$A$. સમતાપી પ્રક્રિયા$I$. વાયુ દ્વારા થયેલ કાર્ય આંતરિક ઉર્જામાં ઘટાડો કરે છે
$B$. એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયા$II$. આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી
$C$. સમકદ પ્રક્રિયા$III$. શોષાયેલી ઉષ્માનો કેટલોક ભાગ આંતરિક ઉર્જા વધારવા અને કેટલોક ભાગ કાર્ય કરવા માટે વપરાય છે
$D$. સમદાબ પ્રક્રિયા$IV$. વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    $A-II, B-I, C-III, D-IV$
  • B
    $A-II, B-I, C-IV, D-III$
  • C
    $A-I, B-II, C-IV, D-III$
  • D
    $A-I, B-II, C-III, D-IV$

Explore More

Similar Questions

શરૂઆતના તાપમાન $T$ પર રહેલા એક મોલ આદર્શ વાયુ પર એક ક્વોસી-સ્ટેટિક પ્રક્રિયા કરવામાં આવે છે,જે દરમિયાન કદ $V$ બમણું થાય છે. પ્રક્રિયા દરમિયાન,આંતરિક ઉર્જા $U$ એ સમીકરણ $U = a V^3$ નું પાલન કરે છે,જ્યાં $a$ એક અચળાંક છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય કેટલું હશે?

$735\,J$ ઉષ્મા ઊર્જા એક દ્વિ-પરમાણ્વીય વાયુને આપવામાં આવે છે,જેથી વાયુ અચળ દબાણે વિસ્તરણ પામે છે. દરેક વાયુનો અણુ આંતરિક અક્ષની આસપાસ ફરે છે પરંતુ દોલન કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ હશે.

એક આદર્શ વાયુ નીચે આપેલ $p-V$ આલેખમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $ABCD$ માંથી પસાર થાય છે. નીચેનામાંથી કયો વક્ર સમકક્ષ ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે?

$27^{\circ}C$ તાપમાન અને $2 \times 10^{7} \; N m^{-2}$ દબાણે $V$ કદ ધરાવતો વાયુનો જથ્થો સમતાપી રીતે વિસ્તરે છે જ્યાં સુધી તેનું કદ બમણું ન થાય. ત્યારબાદ તે એડિબેટિક રીતે વિસ્તરે છે જ્યાં સુધી તેનું કદ ફરીથી બમણું ન થાય. વાયુનું અંતિમ દબાણ કેટલું હશે? ($\gamma = 1.5$ નો ઉપયોગ કરો)

$273 \, K$ તાપમાને અને વાતાવરણીય દબાણે બરફના ટુકડાના પીગળવાની પ્રક્રિયા દરમિયાન,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo