નીચેના વિધાનોનું અવલોકન કરો:
$A: \int \left(\frac{x^2-1}{x^2}\right) e^{\frac{x^2+1}{x}} d x = e^{\frac{x^2+1}{x}} + c$
$R: \int f^{\prime}(x) e^{f(x)} d x = f(x) + c$
તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ માટેનું સાચું કારણ નથી
  • B
    $A$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $A$ માટેનું સાચું કારણ છે
  • C
    $A$ સાચું છે, $R$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે, $R$ સાચું છે

Explore More

Similar Questions

વિધેયનું સંકલન કરો: $\sqrt{x^{2}+4x+1}$

સંકલન શોધો: $\int \sqrt{x^2+x+1} \, dx$

$\int \frac{13 \cos 2 x-9 \sin 2 x}{3 \cos 2 x-4 \sin 2 x} d x=$

જો $I_n = \int \tan^n x \, dx$ $(n > 1)$ હોય,તો $I_4 + I_6 =$

$\int \frac{\sec ^2 x}{\sin ^7 x} d x - \int \frac{7}{\sin ^7 x} d x =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo