$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગનો એક છેડો ઉભી દીવાલ સાથે અને બીજો છેડો લીસી આડી સપાટી પર રહેલા $m$ દળના બ્લોક સાથે જોડાયેલ છે. બ્લોકથી $x_0$ અંતરે બીજી એક દીવાલ છે. સ્પ્રિંગને $2x_0$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. તો બ્લોકને દીવાલ સાથે અથડાતા લાગતો સમય કેટલો હશે?

  • A
    $\frac{1}{6}\pi \sqrt{\frac{k}{m}}$
  • B
    $\sqrt{\frac{k}{m}}$
  • C
    $\frac{2\pi}{3}\sqrt{\frac{m}{k}}$
  • D
    $\frac{\pi}{4}\sqrt{\frac{k}{m}}$

Explore More

Similar Questions

$m$ દળનો એક બ્લોક સમાન સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી ત્રણ સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. જો દળને થોડું નીચેની તરફ સ્થાનાંતરિત કરવામાં આવે,તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લીસી સમક્ષિતિજ સપાટી પર સરળ આવર્ત ગતિ કરે છે. જે ક્ષણે દોલન કરતો પદાર્થ તેના અંતિમ સ્થાન પર પહોંચે છે,તે જ ક્ષણે $2m$ દળનો બીજો પદાર્થ તેના પર હળવેકથી મૂકવામાં આવે છે,જે તેની સાથે ચોંટી જાય છે.
નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ દોલનનો કંપવિસ્તાર બદલાતો નથી.
$(b)$ દોલનનો આવર્તકાળ બદલાતો નથી.
$(c)$ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા બદલાતી નથી.
$(d)$ દોલન કરતા પદાર્થની મહત્તમ ઝડપ બદલાય છે.
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

એક દળ $M$ ને હલકા સ્પ્રિંગ પર લટકાવવામાં આવે છે. વધારાનું દળ $m$ ઉમેરતા સ્પ્રિંગ $x$ જેટલા અંતરે વધુ સ્થાનાંતરિત થાય છે. હવે સંયુક્ત દળ સ્પ્રિંગ પર કયા આવર્તકાળ સાથે દોલન કરશે?

Difficult
View Solution

એક સ્પ્રિંગના છેડે જોડાયેલ કણ $T_1$ આવર્તકાળ સાથે $S$.$H$.$M$. કરે છે. જ્યારે બીજી સ્પ્રિંગ માટે અનુરૂપ આવર્તકાળ $T_2$ છે. જો બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે દોલનનો આવર્તકાળ $T$ હોય,તો

$2k$ અને $9k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગોના મુક્ત છેડાઓ પર $50\,g$ અને $100\,g$ દળ લટકાવેલા છે. આ બંને દળો શિરોલંબ દિશામાં એવી રીતે દોલન કરે છે કે જેથી તેમના મહત્તમ વેગ સમાન રહે. તો,તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo