બિંદુ $\left( \frac{1}{2}, -\frac{13}{4} \right)$ એ બિંદુઓ $(3, -5)$ અને $(-7, 2)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

  • A
    $1 : 3$ અંતઃવિભાજન
  • B
    $3 : 1$ અંતઃવિભાજન
  • C
    $1 : 3$ બહિર્વિભાજન
  • D
    $3 : 1$ બહિર્વિભાજન

Explore More

Similar Questions

$yz$-સમતલ,બિંદુઓ $(-3, 4, -2)$ અને $(2, 1, 3)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો બિંદુઓ $A(9, 8, -10)$,$B(3, 2, -4)$ અને $C(5, 4, -6)$ સમરેખ હોય,તો બિંદુ $C$ એ રેખાખંડ $AB$ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

બિંદુઓ $(a, b, c)$ અને $(-a, -c, -b)$ ને જોડતી રેખાને $xy$-સમતલ કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

જો બિંદુ $(3,4,5)$ એ બિંદુઓ $(1,2,3)$ અને $(4,5,6)$ ને જોડતા રેખાખંડનું $\lambda: 1$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો બિંદુઓ $(3,4,5)$ અને $(1,2,3)$ ને જોડતા રેખાખંડનું $-1: \lambda$ ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ કયું છે?

$A(2, 1, -3)$ અને $B(5, -8, 3)$ બિંદુઓને જોડતા રેખાખંડનું ત્રિભાગ કરતા બિંદુઓના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo