વિકલ સમીકરણ $y' = y \tan x - 2 \sin x$ નો ઉકેલ શોધો.

  • A
    $y = 2 \cos x + c \sec x$
  • B
    $y = c \sec x - 2 \cos x$
  • C
    $y = c \sec x + 2 \cos x$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\sin x \frac{dy}{dx} - y \cos x = 1$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) શોધો.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + (\sec x \operatorname{cosec} x) y = \cos^2 x$ નો વ્યાપક ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $100 \frac{d^2 y}{dx^2}-20 \frac{dy}{dx}+y=0$ નો વ્યાપક ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $(x + 2y^3) \frac{dy}{dx} - y = 0$ નો ઉકેલ છે

બિંદુ $(0,2)$ માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો,આપેલ છે કે વક્ર પરના કોઈપણ બિંદુના યામોનો સરવાળો તે બિંદુએ વક્રના સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતાં $5$ જેટલો વધારે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo