ધારો કે $ABOC$ પ્રથમ ચરણમાં એક સમબાજુ ચતુષ્કોણ છે,જ્યાં $O$ ઉગમબિંદુ છે. જો $\triangle ABC$ ના શિરોબિંદુઓ $B$ અને $C$ અનુક્રમે $y=\frac{4}{3}x$ અને $y=0$ પર આવેલા હોય અને બાજુ $BC$ એ $\left(\frac{2}{3}, \frac{2}{3}\right)$ માંથી પસાર થતી હોય,તો $BC$ નું મધ્યબિંદુ શોધો.

  • A
    $\left(\frac{4}{5}, \frac{2}{5}\right)$
  • B
    $\left(\frac{2}{3}, \frac{2}{3}\right)$
  • C
    $\left(\frac{2}{5}, \frac{4}{5}\right)$
  • D
    $\left(\frac{1}{3}, \frac{1}{3}\right)$

Explore More

Similar Questions

જો ચોરસના સામ-સામેના બે શિરોબિંદુઓ $(5, -4)$ અને $(-3, 2)$ હોય,તો તેનું ક્ષેત્રફળ શોધો.

એક ત્રિકોણની પરિમિતિ $16 \text{ cm}$ છે, તેની એક બાજુની લંબાઈ $6 \text{ cm}$ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $12 \text{ cm}^2$ હોય, તો તે ત્રિકોણ કેવો છે?

જો $x_1, x_2, x_3$ અને $y_1, y_2, y_3$ સમાન સામાન્ય ગુણોત્તર સાથે $G.P.$ માં હોય,તો બિંદુઓ $(x_1, y_1), (x_2, y_2)$ અને $(x_3, y_3)$ ક્યાં આવેલા છે?

જો એક સીધી રેખા $L$ એ રેખા $4x - 2y = 1$ ને લંબ હોય અને યામ અક્ષો સાથે $4 \text{ sq unit}$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે,તો રેખા $L$ નું સમીકરણ શું છે?

એક સમબાજુ ત્રિકોણના બે વેધના સમીકરણો $\sqrt{3}x - y + 8 - 4\sqrt{3} = 0$ અને $\sqrt{3}x + y - 12 - 4\sqrt{3} = 0$ છે. ત્રીજા વેધનું સમીકરણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo