ધારો કે ત્રણ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે. જો $X$ એ છાપની સંખ્યા દર્શાવે છે,તો $X$ નું સંભાવના વિતરણ શું છે?

  • A
    $X=x$$0$$1$$2$$3$
    $P(X=x)$$\frac{2}{8}$$\frac{2}{8}$$\frac{3}{8}$$\frac{1}{8}$
  • B
    $X=x$$0$$1$$2$$3$
    $P(X=x)$$\frac{1}{8}$$\frac{3}{8}$$\frac{3}{8}$$\frac{1}{8}$
  • C
    $X=x$$1$$2$$3$
    $P(X=x)$$\frac{3}{8}$$\frac{3}{8}$$\frac{2}{8}$
  • D
    $X=x$$0$$1$$2$$3$
    $P(X=x)$$\frac{1}{8}$$\frac{1}{8}$$\frac{3}{8}$$\frac{3}{8}$

Explore More

Similar Questions

જો $f(x) = \begin{cases} 3(1 - 2x^2) & ; 0 < x < 1 \\ 0 & ; \text{અન્યથા} \end{cases}$ એ $X$ નું સંભાવના ઘનતા વિધેય હોય,તો $P\left(\frac{1}{4} < x < \frac{1}{3}\right)$ શોધો.

બે સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે. તો,$E(X)$ નું મૂલ્ય,જ્યાં $X$ એ છાપની સંખ્યા દર્શાવે છે,તે શું છે?

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. તો $X$ નું પ્રમાણિત વિચલન શોધો.
$X=x_i$$2$$3$$5$$7$$12$
$P(X=x_i)$$3k$$k$$k$$2k$$k$

જો પોઈસન વિતરણનો મધ્યક $6$ હોય,તો $P(X \geq 3)=$

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિધેય $k = 0, 1, 2, 3, 4, 5$ માટે $P(X=k) = a \left( \frac{k+1}{2^k} \right)$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $X$ અવિભાજ્ય કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo