બિંદુ $(4, 3)$ માંથી વર્તુળ $x^2 + y^2 = 9$ પર સ્પર્શકો દોરવામાં આવે છે. તેમના દ્વારા અને તેમના સંપર્ક બિંદુઓને જોડતી રેખા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $\frac{24}{25}$
  • B
    $\frac{64}{25}$
  • C
    $\frac{192}{25}$
  • D
    $\frac{192}{5}$

Explore More

Similar Questions

વર્તુળો $x^2 + y^2 + 2x + 3y + 1 = 0$ અને $x^2 + y^2 + 4x + 3y + 2 = 0$ ની સામાન્ય જીવાની લંબાઈ શોધો.

Difficult
View Solution

વર્તુળનું સમીકરણ શોધો જેનો વ્યાસ $x^2+y^2-6x-7=0$ અને $x^2+y^2-10x+16=0$ વર્તુળોની સામાન્ય જીવા છે:

જો વર્તુળો $x^2 + y^2 + 2ax + cy + a = 0$ અને $x^2 + y^2 - 3ax + dy - 1 = 0$ બે ભિન્ન બિંદુઓ $P$ અને $Q$ માં છેદે,તો $a$ ના કયા મૂલ્ય માટે રેખા $5x + 6y - a = 0$ એ બિંદુ $P$ અને $Q$ માંથી પસાર થાય?

Difficult
View Solution

ધારો કે વર્તુળ $x^{2} + y^{2} - 4x + 3 = 0$ પરના બે બિંદુઓ $A$ અને $B$ આગળના સ્પર્શકો ઉગમબિંદુ $O(0,0)$ પર મળે છે. તો ત્રિકોણ $OAB$ નું ક્ષેત્રફળ શોધો.

વર્તુળો $x^2 + y^2 - 6x + 5 = 0$ અને $x^2 + y^2 - 2y - 3 = 0$ ની સામાન્ય જીવાની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo