રેખા $x+y=3$ અને બિંદુઓ $(1,1)$ તથા $(-3,4)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\tan ^{-1}(7)$
  • B
    $\tan ^{-1}\left(-\frac{1}{7}\right)$
  • C
    $\tan ^{-1}\left(\frac{1}{7}\right)$
  • D
    $\tan ^{-1}\left(\frac{2}{7}\right)$

Explore More

Similar Questions

એક સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ $-x+2y=4$ અને $x+y=4$ રેખાઓ પર આવેલી છે. જો તેની ત્રીજી બાજુનો ઢાળ $m$ હોય,તો $m$ ના તમામ શક્ય ભિન્ન મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

જો $\frac{1}{ab'} + \frac{1}{ba'} = 0$ હોય,તો રેખાઓ $\frac{x}{a} + \frac{y}{b} = 1$ અને $\frac{x}{b'} + \frac{y}{a'} = 1$ કેવી છે?

બિંદુઓ $(0, 0), (2, 3)$ અને $(2, -2), (3, 5)$ ને જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

રેખાઓ $\frac{x}{a} + \frac{y}{b} = 1$ અને $\frac{x}{a} - \frac{y}{b} = 1$ વચ્ચેનો ખૂણો શોધો.

રેખાઓ $y = (2 - \sqrt{3})x + 5$ અને $y = (2 + \sqrt{3})x - 7$ વચ્ચેનો ખૂણો .......$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo