$x^2 + 2xy - y^2 = 0$ સમીકરણ દ્વારા આપવામાં આવેલી રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો કેટલો છે?

  • A
    $\pi/3$
  • B
    $\pi/6$
  • C
    $\pi/2$
  • D
    $0$

Explore More

Similar Questions

જો $(x^2+y^2) \sin^2 \alpha = (x \cos \alpha - y \sin \alpha)^2$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ એકબીજાને લંબ હોય,તો $\sin^2 \alpha + \tan^2 \alpha = $

જો $(x^2+y^2) \cos^2 \theta = (x \cos \theta + y \sin \theta)^2$ દ્વારા આપવામાં આવેલી રેખાઓની જોડી એકબીજાને લંબ હોય,તો $\theta$ ની કિંમત શું થાય?

જો $a x^{2}+2 h x y+b y^{2}=0$ રેખાઓ વચ્ચેનો ખૂણો $\varphi$ હોય,તો $x^{2}+2 x y \sec \theta+y^{2}=0$ રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો સમીકરણ $x^{2}-3xy+\lambda y^{2}+3x-5y+2=0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,જ્યાં $\lambda$ એ વાસ્તવિક સંખ્યા છે અને $\theta$ તેમની વચ્ચેનો ખૂણો છે,તો $\operatorname{cosec}^{2} \theta$ ની કિંમત શોધો.

જો $2x^2 + 7xy + 3y^2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો લઘુકોણ $\theta$ હોય, તો $\frac{2 \cos \theta - 3 \sin \theta}{4 \sin \theta + 5 \cos \theta}$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo