એક ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. ટાવર તરફ $100 \ m$ ચાલ્યા પછી,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ થાય છે. ટાવરની ઊંચાઈ શોધો ( $m$ માં).

  • A
    $50$
  • B
    $50 \sqrt{3}$
  • C
    $100$
  • D
    $100 \sqrt{3}$

Explore More

Similar Questions

જો $\sin 600^{\circ} \cos 30^{\circ} + \cos 120^{\circ} \sin 150^{\circ} = k$ હોય,તો $k =$

$\sin x \cos x$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો.

$\Delta XYZ$ માં $Y$ આગળ કાટખૂણો છે. જો $m \angle X = 60^{\circ}$ હોય,તો $\left(\sec Z + \frac{2}{\sqrt{3}}\right)$ ની કિંમત શોધો.

જો $\sin ^{2} \alpha+\sin ^{2} \beta=2$ હોય,તો $\cos \left(\frac{\alpha+\beta}{2}\right)$ ની કિંમત કેટલી થાય?

જો $\sin A = \frac{1}{\sqrt{10}}$ અને $\sin B = \frac{1}{\sqrt{5}}$ હોય,જ્યાં $A$ અને $B$ ધન અને લઘુકોણ હોય,તો $A + B = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo