$x^2+y^2-6x+2y-28=0$ વર્તુળમાં અંતર્ગત સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ છે.

  • A
    $\frac{27 \sqrt{3}}{2}$
  • B
    $\frac{37 \sqrt{3}}{2}$
  • C
    $\frac{31 \sqrt{3}}{2}$
  • D
    $\frac{57 \sqrt{3}}{2}$

Explore More

Similar Questions

એક વર્તુળ પ્રથમ ચરણમાં બંને યામ અક્ષો અને રેખા $L \equiv 4x+3y-6=0$ ને સ્પર્શે છે. જો આ વર્તુળ રેખા $L=0$ ની નીચે આવેલું હોય,તો તે વર્તુળનું સમીકરણ શું છે?

ત્રિકોણની ત્રણ બાજુઓને વ્યાસ તરીકે લઈને દોરેલા ત્રણ વર્તુળોનું રેડિકલ કેન્દ્ર (મૂલાક્ષ કેન્દ્ર) શું છે?

$(x+1)^{2}+(y-3)^{2}=64$ વર્તુળમાં અંતર્ગત લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું છે?

ધારો કે $P$ અને $Q$ એ એક વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ છે જેનું કેન્દ્ર $C(2,3)$ છે અને જે ઉગમબિંદુ $O(0,0)$ માંથી પસાર થાય છે. જો $OC$ એ રેખાખંડ $CP$ અને $CQ$ બંનેને લંબ હોય,તો ગણ $\{P, Q\}$ બરાબર શું થાય?

$a$ ની કિંમત શોધો,જેથી બિંદુ $(1, 6)$ ની વર્તુળ $x^2 + y^2 + 4x - 6y - a = 0$ સાપેક્ષ પાવર $-16$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo