રેખા $2x - y = 5$ પરના એવા બિંદુઓના યામ શોધો જે રેખા $3x + 4y = 5$ થી $1$ એકમ અંતરે હોય.

  • A
    $\left(\frac{30}{11}, \frac{5}{11}\right), \left(\frac{20}{11}, \frac{-15}{11}\right)$
  • B
    $\left(\frac{-30}{11}, \frac{5}{11}\right), \left(\frac{-20}{11}, \frac{15}{11}\right)$
  • C
    $\left(\frac{30}{11}, \frac{-5}{11}\right), \left(\frac{20}{11}, \frac{15}{11}\right)$
  • D
    $\left(\frac{-30}{11}, \frac{5}{11}\right), \left(\frac{-20}{11}, \frac{-15}{11}\right)$

Explore More

Similar Questions

એક ચોરસની બે બાજુઓ $5x - 12y + 39 = 0$ અને $5x - 12y + 78 = 0$ રેખાઓ પર આવેલી છે,તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક સમબાજુ ત્રિકોણનો પાયો $3x + 4y = 9$ રેખા પર છે. જો ત્રિકોણનો એક શિરોબિંદુ $(1, 2)$ હોય,તો ત્રિકોણની બાજુની લંબાઈ શોધો.

જો $3x - 2y + 5 = 0$ ને સમાંતર અને તેનાથી $5$ એકમ અંતરે આવેલી રેખાનું સમીકરણ $3x - 2y + C = 0$ હોય,તો $C$ ની કિંમત શોધો.

જો $p$ અને $q$ એ ઉગમબિંદુથી રેખાઓ $x \cos \theta - y \sin \theta = k \cos 2 \theta$ અને $x \sec \theta + y \csc \theta = k$ પર દોરેલા લંબની લંબાઈ હોય,તો સાબિત કરો કે $p^{2} + 4q^{2} = k^{2}$.

Difficult
View Solution

બિંદુ $(-1, 1)$ નું રેખા $12(x + 6) = 5(y - 2)$ થી અંતર શોધો. ($\text{એકમ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo