$\frac{337}{125}$ નું દશાંશ નિરૂપણ $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $3.696$
  • B
    $2.969$
  • C
    $2.696$
  • D
    $1.348$

Explore More

Similar Questions

યુક્લિડના ભાગાકારના પૂર્વપ્રમેય મુજબ,આપેલ ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,અનન્ય અનૃણ પૂર્ણાંકો $q$ અને $r$ એવા મળે કે જેથી $a = bq + r,$ જ્યાં ...........

Difficult
View Solution

સવારના વોક પર,ત્રણ વ્યક્તિઓ એકસાથે ડગલાં માંડે છે અને તેમના ડગલાંનું માપ અનુક્રમે $40\, cm$,$42\, cm$ અને $45\, cm$ છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું જોઈએ જેથી દરેક વ્યક્તિ પૂર્ણ ડગલાંમાં સમાન અંતર કાપી શકે? ($cm$ માં)

Difficult
View Solution

$\sqrt{5+2 \sqrt{6}} = \dots$

કિંમત શોધો : $\sqrt{7+2 \sqrt{10}}$

સાબિત કરો કે જો $x$ અને $y$ બંને એકી ધન પૂર્ણાંકો હોય,તો $x^{2}+y^{2}$ એ બેકી સંખ્યા છે પરંતુ $4$ વડે વિભાજ્ય નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo