$0.01 \ M$ નિર્બળ એસિડના વિયોજનની માત્રા $10^{-3}$ છે. તેનો $pOH$ કેટલો હશે?

  • A
    $5$
  • B
    $3$
  • C
    $9$
  • D
    $11$

Explore More

Similar Questions

$pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $mol/L$ માં શોધો.

$A$ એક જલીય એસિડ છે; $B$ એક જલીય બેઇઝ છે. તેમને અલગ-અલગ મંદ કરવામાં આવે છે,તો:

માનવ રુધિરનો $pH$ $7.4$ છે. તો $[H^{+}]$ સાંદ્રતા કેટલી હશે?

$45 \, ^oC$ તાપમાને તટસ્થ દ્રાવણનો $pK_w = 13.36$ છે. તો દ્રાવણની $pH$ ..... થશે.

$1 \times 10^{-5} \ M$ હાઇડ્રોક્સાઇડ આયન સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણનો $pH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo