બિંદુ $(2, -1, 0)$ નું સમતલ $2x + y + 2z + 8 = 0$ થી અંતર કેટલું છે?

  • A
    $\frac{17}{3}$ એકમ
  • B
    $\frac{13}{3}$ એકમ
  • C
    $\frac{7}{3}$ એકમ
  • D
    $\frac{11}{3}$ એકમ

Explore More

Similar Questions

બિંદુઓ $A(2,3,4)$ અને $B(-4,1,-2)$ ને જોડતા રેખાખંડને દુભાગતું અને તેને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

જો $A(2,1,-1)$, $B(6,-3,2)$, અને $C(-3,12,4)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય અને ત્રિકોણ $ABC$ ને સમાવતા સમતલનું સમીકરણ $53x + by + cz + d = 0$ હોય, તો $\frac{d}{b+c}$ ની કિંમત શોધો.

બિંદુઓ $A(1, -2, 1)$, $B(2, -1, -3)$ અને $C(0, 1, 5)$ માંથી પસાર થતા સમતલનું ઉગમબિંદુથી લંબ અંતર (એકમમાં) કેટલું છે?

$(2, -3, 1)$ માંથી પસાર થતા અને $(3, 4, -1)$ તથા $(2, -1, 5)$ બિંદુઓને જોડતી રેખાને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

જો સમતલો $2x + 3y + 4z + 7 = 0$ અને $4x + ky + 8z + 1 = 0$ સમાંતર હોય,તો બિંદુ $(k, k, k)$ માંથી પસાર થતા અને જેના અભિલંબના દિકગુણોત્તર $(k-1, k, k+1)$ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo