બિંદુ $(0, -2)$ માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો,જો વક્ર પરના કોઈપણ બિંદુ $(x, y)$ માટે,તેના સ્પર્શકનો ઢાળ અને બિંદુના $y$-યામનો ગુણાકાર તે બિંદુના $x$-યામ જેટલો હોય.

  • A
    $y^2 + x^2 = 4$
  • B
    $y^2 - x^2 = 4$
  • C
    $2y^2 + x^2 = 8$
  • D
    $4y^2 + 3x^2 = 16$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\log \left(\frac{dy}{dx}\right) = ax + by$ નો વ્યાપક ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $(y^3+y)(x^2+1) dy = (xy^4+2y^2x) dx$ નો વ્યાપક ઉકેલ શોધો (જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)

વિકલ સમીકરણ $(1 - x^2)dy + xydx = xy^2dx$ નો ઉકેલ શોધો.

$x^2 + y^2 \frac{dy}{dx} = 4$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $y(\frac{dx}{dy}) = x \log x$ નો $x = e$ અને $y = 1$ આગળનો વિશિષ્ટ ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo