રેખાઓની જોડીનું સમીકરણ $12x^2 - 7xy - 12y^2 = 0$ છે. જો એક રેખાનું સમીકરણ $2y - x = 0$ હોય,તો બીજી રેખાનું સમીકરણ શું હશે?

  • A
    $41x - 38y = 0$
  • B
    $38x - 41y = 0$
  • C
    $38x + 41y = 0$
  • D
    $41x + 38y = 0$

Explore More

Similar Questions

${x^2} - 9{y^2} = 0$ અને $x = 4$ દ્વારા બનતો ત્રિકોણ છે

સમીકરણ $ax^2 + 2hxy + by^2 + 2gx + 2fy + c = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ પર ઉગમબિંદુમાંથી દોરેલા લંબનો ગુણાકાર શું થશે?

Difficult
View Solution

જો $4x^2 + kxy + y^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ પૈકી એકનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં ચાર ગણો હોય,તો $k$ ની કિંમત શોધો.

જો $4xy + 6x - 8y + c = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ યામ અક્ષો સાથે લંબચોરસ બનાવે છે,તો લંબચોરસનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

ઉગમબિંદુથી રેખાઓની જોડી $x^2 + 3y^2 + 4xy - 4x - 10y + 3 = 0$ પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo