પરવલય $y^2=12x$ ના બિંદુ $(3,-6)$ આગળ સ્પર્શકનું સમીકરણ શું છે?

  • A
    $x-y+9=0$
  • B
    $x+y+3=0$
  • C
    $x+y-3=0$
  • D
    $x=3$

Explore More

Similar Questions

$PQ$ એ પરવલય $y^2 = 4x$ ની નાભિ $S$ સાથેની નાભિ જીવા છે. જો $P = (4, 4)$ હોય,તો $SQ = $

ધારો કે $P(x, y)$ એ પરવલય $y = 4x^2 + 1$ પરનું એક ચલ બિંદુ છે. ધારો કે $Q(c, c)$ એ $P$ માંથી રેખા $y = x$ પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $R(h, k)$ એ $PQ$ નું મધ્યબિંદુ હોય,તો $R$ નો બિંદુપથ શોધો:

પરવલય $2x^2 + 5y - 3x + 4 = 0$ ના અક્ષનું સમીકરણ શું છે?

બિંદુઓ $(am_1^2, 2am_1)$ અને $(am_2^2, 2am_2)$ વચ્ચેનું અંતર કેટલું છે?

Difficult
View Solution

પરવલય $x^2 - 8y - x + 19 = 0$ નું શિરોબિંદુ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo