આકૃતિ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સનું સંયોજન દર્શાવે છે. $L-C$ સર્કિટની રેઝોનન્ટ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) કેટલી છે?

  • A
    $\frac{1}{2 \pi \sqrt{LC}}$
  • B
    $\frac{1}{3 \pi \sqrt{LC}}$
  • C
    $\frac{1}{4 \pi \sqrt{LC}}$
  • D
    $\frac{1}{6 \pi \sqrt{LC}}$

Explore More

Similar Questions

એક $LCR$ સર્કિટમાં,કેપેસીટન્સ $C$ થી બદલીને $4C$ કરવામાં આવે છે. સમાન રેઝોનન્ટ ફ્રીક્વન્સી (અનુનાદ આવૃત્તિ) માટે,ઇન્ડક્ટન્સ $L$ ને બદલીને કેટલું કરવું જોઈએ?

જો $100\, \Omega$ નો અવરોધ,$0.5\, H$ નું ઇન્ડક્ટન્સ અને $10 \times 10^{-6}\, F$ નું કેપેસિટન્સ $50\, Hz$ ના $AC$ સપ્લાય સાથે શ્રેણીમાં જોડાયેલ હોય,તો ઇમ્પિડન્સ કેટલું થાય?

$750\, Hz$,$20\, V$ (rms) નો સ્ત્રોત $100\, \Omega$ નો અવરોધ,$0.1803\, H$ નું ઇન્ડક્ટન્સ અને $10\, \mu F$ ના કેપેસિટન્સ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. અવરોધ (ઉષ્મા ધારિતા $2\, J/^{\circ}C$) $10^{\circ}C$ જેટલો ગરમ થાય તે માટે લાગતો સમય (આસપાસમાં ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારો) આશરે $.....s$ છે.

એક શ્રેણી $LR$ સર્કિટ $\omega$ આવૃત્તિ ધરાવતા ac સ્ત્રોત સાથે જોડાયેલ છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $2R$ જેટલો છે. $L$ અને $R$ સાથે શ્રેણીમાં $R$ જેટલા કેપેસિટીવ રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર ઉમેરવામાં આવે છે. નવા પાવર ફેક્ટર અને જૂના પાવર ફેક્ટરનો ગુણોત્તર કેટલો થાય?

એક શ્રેણી $R-L-C$ સર્કિટમાં $R = 300 \, \Omega$,$L = 0.9 \, H$,$C = 2.0 \, \mu F$ અને $\omega = 1000 \, rad/s$ છે. સર્કિટનો ઈમ્પીડન્સ (અડચણ) ........ $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo