વિધેય $f(x) = \frac{x}{\log_x e}$ એ . . . . . . અંતરાલ પર વધતું વિધેય છે,જ્યાં $x \in \mathbb{R}^+ - \{1\}$.

  • A
    $(-e, \infty)$
  • B
    $(-\frac{1}{e}, 1) \cup (1, \infty)$
  • C
    $(0, \infty) - \{1\}$
  • D
    $(\frac{1}{e}, \infty)$

Explore More

Similar Questions

જો વાસ્તવિક મૂલ્ય ધરાવતું વિધેય $f(x) = \log \left(\frac{1+x}{1-x}\right) - 2x - \frac{x^3}{1-x^2}$ જે અંતરાલ $(a, b)$ માં ઘટતું વિધેય હોય, જ્યાં $|b-a|$ મહત્તમ છે, તો $\frac{a}{b} =$

નીચેનામાંથી કયું વિધેય ચુસ્ત વધતું વિધેય છે?

વિધેય $f(x) = |\sin x|$,$x \in \left(-\frac{\pi}{2}, 0\right)$ એ . . . . . . છે.

વિધેય $f(x) = 2x^3 - 3x^2 + 90x + 174$ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

જો $f(x) = \int_{x^2}^{x^2 + 1} e^{-t^2} dt$ હોય,તો $f(x)$ કયા અંતરાલમાં વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo