કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિકનું કાર્ય શું છે?

  • A
    કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ ઘટાડવું.
  • B
    કેપેસિટન્સ ઘટાડવું.
  • C
    પ્લેટો પરનું અસરકારક પોટેન્શિયલ ઘટાડવું.
  • D
    પ્લેટો પરનું અસરકારક પોટેન્શિયલ વધારવું.

Explore More

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટરનું પ્લેટ ક્ષેત્રફળ $40\,cm^2$ અને પ્લેટ વચ્ચેનું અંતર $2\,mm$ છે. પ્લેટો વચ્ચેની જગ્યા $1\,mm$ જાડાઈ અને $5$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયલેક્ટ્રિક માધ્યમથી ભરવામાં આવે છે. સિસ્ટમનું કેપેસિટન્સ કેટલું હશે?

હવામાં રહેલા સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ $2 \ pF$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને પ્લેટો વચ્ચેની જગ્યામાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે,તો કેપેસિટન્સ વધીને $6 \ pF$ થાય છે. તો તે પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની અડધી જગ્યામાં $K$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ પ્લેટોને સમાંતર ભરવામાં આવે છે. જો શરૂઆતનું કેપેસિટન્સ $C$ હોય,તો નવું કેપેસિટન્સ કેટલું થશે?

Difficult
View Solution

$d$ પ્લેટ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે. બેટરીને દૂર કરવામાં આવે છે અને $\frac{d}{2}$ જાડાઈ અને $K=2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતી ડાયઇલેક્ટ્રિક સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. તેના ટર્મિનલ્સ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે?

$K$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થની એક સ્લેબનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ $(4/5)d$ છે, જ્યાં $d$ એ પ્લેટો વચ્ચેનું અંતર છે. ડાયઇલેક્ટ્રિકની હાજરી અને ગેરહાજરીમાં કેપેસિટન્સ અનુક્રમે $C$ અને $C_0$ છે. ગુણોત્તર $(C/C_0)$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo