પ્રક્ષિપ્ત પદાર્થનો સમક્ષિતિજ અવધિ (range) તેની મહત્તમ ઊંચાઈ કરતાં ચાર ગણી છે. તો પ્રક્ષિપ્ત કોણ ......... $^o$ છે.

  • A
    $90$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $30$

Explore More

Similar Questions

$|x| < \frac{1}{5}$ માટે,$\frac{1}{(1-5 x)(1-4 x)}$ ના વિસ્તરણમાં $x^3$ નો સહગુણક શોધો.

$50 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $3 \text{ V}$ ની બેટરી અને શ્રેણીમાં $2950 \Omega$ ના અવરોધ સાથે જોડાયેલ છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાપાનું પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. આ આવર્તનને $20$ કાપા સુધી ઘટાડવા માટે,શ્રેણીમાં રાખવો પડતો કુલ અવરોધ કેટલો હોવો જોઈએ ($\Omega$ માં)?

નીચેની આકૃતિમાં દર્શાવેલ ગેટ્સનું સંયોજન કયો ગેટ બનાવે છે?

ધારો કે $P(-1, 0)$,$Q(0, 0)$ અને $R(3, 3\sqrt{3})$ ત્રણ બિંદુઓ છે. તો ખૂણા $\angle PQR$ ના દ્વિભાજકનું સમીકરણ શોધો.

$a$ ની કઈ કિંમત માટે સમીકરણો $x^3+ax+1=0$ અને $x^4+ax^2+1=0$ સામાન્ય બીજ ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo