એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $x \text{ cm}$ અને $y \text{ cm}$ છે. જો લંબાઈ $5 \text{ cm/min}$ ના દરે ઘટે છે અને પહોળાઈ $3 \text{ cm/min}$ ના દરે વધે છે,તો જ્યારે $x = 5 \text{ cm}$ અને $y = 2 \text{ cm}$ હોય ત્યારે પરિમિતિ અને ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર અનુક્રમે કેટલો હશે?

  • A
    $-4 \text{ cm/min}$ અને $5 \text{ cm}^2\text{/min}$
  • B
    $-5 \text{ cm/min}$ અને $3 \text{ cm}^2\text{/min}$
  • C
    $3 \text{ cm/min}$ અને $5 \text{ cm}^2\text{/min}$
  • D
    $3 \text{ cm/min}$ અને $-5 \text{ cm}^2\text{/min}$

Explore More

Similar Questions

જો તેલના ગોળાકાર ડાઘની ત્રિજ્યા $2 \text{ cm/min}$ ના દરે વધી રહી હોય,તો જ્યારે તેની ત્રિજ્યા $3 \text{ cm}$ હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર કેટલો હશે?

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા એક ગોળાકાર લોખંડના દડા પર સમાન જાડાઈના બરફનું પડ છે,જે $50 \, cm^3/min$ ના દરે ઓગળે છે. જ્યારે બરફની જાડાઈ $5 \, cm$ હોય,ત્યારે બરફની જાડાઈ ઘટવાનો દર ($cm/min$ માં) કેટલો હશે?

એક ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ $30 \ cm^3/min$ ના દરે વધી રહ્યું છે. જ્યારે તેની ત્રિજ્યા $6 \ cm$ હોય ત્યારે ફુગ્ગાની સપાટીના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો.

જો $t$ સેકન્ડમાં સીધી રેખામાં ગતિ કરતા કણનું સ્થાનાંતર $S$ એ $S = 2t^3 + 2t^2 - 2t - 3$ દ્વારા આપવામાં આવે છે,તો કણ દ્વારા તેની દિશા બદલવા માટે લીધેલ સમય (સેકન્ડમાં) કેટલો છે?

સમબાજુ ત્રિકોણની બાજુઓ $2 \ cm/s$ ના દરે વધી રહી છે. જ્યારે દરેક બાજુ $10 \ cm$ હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo