વર્તુળો $x^2+y^2+3x+5y+4=0$ અને $x^2+y^2+5x+3y+4=0$ ની સામાન્ય જીવાની લંબાઈ શોધો.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

બિંદુ $A(0, 1)$ માંથી વર્તુળ $x^2 + y^2 - 2x + 4y + 1 = 0$ પર સ્પર્શકો $AB$ અને $AC$ દોરવામાં આવ્યા છે. $A, B$ અને $C$ માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો.

Difficult
View Solution

$x^2 + y^2 = 4$ વર્તુળની એવી જીવાઓ કે જે ઉગમબિંદુ પર કાટખૂણો આંતરે છે,તેમના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

જો વર્તુળ $x^2+y^2=12$ પર તે બિંદુઓ આગળ સ્પર્શકો દોરવામાં આવે જ્યાં તે વર્તુળ $x^2+y^2-5x+3y-2=0$ ને છેદે છે,તો તે સ્પર્શકોના છેદબિંદુના યામ શોધો.

જો $A$ અને $B$ એ વર્તુળો $x^2+y^2-4x+6y-3=0$ અને $x^2+y^2+2x-2y-2=0$ ના છેદબિંદુઓ હોય,તો $A$ અને $B$ વચ્ચેનું અંતર શોધો.

બિંદુ $O(0,0)$ માંથી વર્તુળ $x^2+y^2-2gx-2hy+h^2=0$ પર દોરેલા બે સ્પર્શકો અને તેમની સ્પર્શજીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo