બિંદુ $P(\vec{r})$ નો બિંદુગણ (locus) જે નિશ્ચિત બિંદુઓ $A(\hat{i})$ અને $B(\hat{j})$ સાથે $1$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ $ABP$ બનાવે છે, તે છે

  • A
    $x^2+y^2+z^2=4$
  • B
    $(x+2)^2+x^2+y^2=1$
  • C
    $(x+y-1)^2+2z^2=4$
  • D
    $(x+y-1)^2+y^2+z^2=1$

Explore More

Similar Questions

સદિશો $\vec{a} = 2\hat{i} - 6\hat{j} - 3\hat{k}$ અને $\vec{b} = 4\hat{i} + 3\hat{j} - \hat{k}$ ને સમાવતા સમતલને લંબ એકમ સદિશ શોધો.

જે રેખા $-1, 2, 2$ અને $0, 2, 1$ દિકગુણોત્તર ધરાવતી રેખાઓને લંબ હોય,તેના દિકગુણોત્તર શોધો.

ધારો કે $\overrightarrow{a}=3\hat{i}-\hat{j}+2\hat{k}$,$\overrightarrow{b}=\overrightarrow{a}\times(\hat{i}-2\hat{k})$ અને $\overrightarrow{c}=\overrightarrow{b}\times\hat{k}$ છે. તો $\overrightarrow{c}-2\hat{j}$ નો $\overrightarrow{a}$ પરનો પ્રક્ષેપ શોધો:

ધારો કે $\overrightarrow{a} = \hat{i} + 2\hat{j} + \hat{k}$,$\overrightarrow{b} = 3\hat{i} - 3\hat{j} + 3\hat{k}$,$\overrightarrow{c} = 2\hat{i} - \hat{j} + 2\hat{k}$ અને $\overrightarrow{d}$ એક એવો સદિશ છે કે જેથી $\overrightarrow{b} \times \overrightarrow{d} = \overrightarrow{c} \times \overrightarrow{d}$ અને $\overrightarrow{a} \cdot \overrightarrow{d} = 4$ થાય. તો $|(\overrightarrow{a} \times \overrightarrow{d})|^2$ ની કિંમત . . . . . . થાય.

જો $A(3,2,-1), B(-2,2,-3)$ અને $D(-2,5,-4)$ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય,તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo