$5$ ક્રમના એવા ચોરસ શ્રેણિકોની સંખ્યા શોધો જેના ઘટકો $\{0, 1\}$ ગણમાંથી હોય,અને દરેક હારના ઘટકોનો સરવાળો $1$ તથા દરેક સ્તંભના ઘટકોનો સરવાળો પણ $1$ હોય.

  • A
    $225$
  • B
    $120$
  • C
    $150$
  • D
    $125$

Explore More

Similar Questions

શ્રેણિક $A = \begin{bmatrix} 2 & 5 & 19 & -7 \\ 35 & -2 & \frac{5}{2} & 12 \\ \sqrt{3} & 1 & -5 & 17 \end{bmatrix}$ માટે,નીચેના લખો:
$(i)$ શ્રેણિકની કક્ષા
$(ii)$ ઘટકોની સંખ્યા
$(iii)$ ઘટકો $a_{13}, a_{21}, a_{33}, a_{24}, a_{23}$

જો $A = \begin{bmatrix} 1 & 0 \\ 0 & 1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 4 & 0 \\ 1 & -2 \\ 0 & 3 \end{bmatrix}$ હોય,તો $AB =$ . . . . . . .

બે લોઅર ટ્રાયંગ્યુલર (અધઃ ત્રિકોણીય) શ્રેણિકોનો સરવાળો હંમેશા શું હોય છે?

જો $P = \begin{bmatrix} 2 & -2 & -4 \\ -1 & 3 & 4 \\ 1 & -2 & -3 \end{bmatrix}$ હોય, તો $P^5$ ની કિંમત શું થાય?

જો $A = \begin{bmatrix} -2 & 1 \\ 3 & 4 \end{bmatrix}$ અને $A = P + Q$ હોય,જ્યાં $P$ સંમિત શ્રેણિક છે અને $Q$ વિસંમિત શ્રેણિક છે,તો $Q$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo