બિંદુઓ $A(-a, -b)$,$B(0, 0)$,$C(a, b)$ અને $D(a^2, ab)$ એ

  • A
    સમરેખ છે
  • B
    સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે
  • C
    ચોરસના શિરોબિંદુઓ છે
  • D
    લંબચોરસના શિરોબિંદુઓ છે

Explore More

Similar Questions

તે રેખાનો ઢાળ શોધો,જે $y$-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $30^{\circ}$ નો ખૂણો બનાવે છે.

જો બિંદુઓ $A$ અને $B$ ના યામ $(1, 0)$ અને $(2, \sqrt{3})$ હોય,તો રેખા $AB$ દ્વારા $x$-અક્ષ સાથે બનતો ખૂણો .....$^o$ છે.

એક રેખાનું સમીકરણ શોધો જેનો યામ અક્ષો વચ્ચેનો રેખાખંડ બિંદુ $\left(\frac{1}{2}, \frac{1}{3}\right)$ દ્વારા $2: 3$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે.

જો $(0, 0)$,$(-2, 1)$ અને $(5, 2)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને રેખા $x - 2y = 6$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો:

જો બિંદુ $(5, 2)$ એ અક્ષો વચ્ચેના રેખાખંડનું મધ્યબિંદુ હોય,તો તે રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo