બે બહુપદીઓનો ગુણાકાર $x^{5}+3x^{4}+5x^{3}+3x^{2}+9x+15$ છે. જો તેમાંથી એક બહુપદી $x^{2}+3$ હોય,તો બીજી બહુપદી શોધો.

  • A
    $x^{2}-10x+25$
  • B
    $2x^{3}+3x^{2}-5x$
  • C
    $x^{2}-x+1$
  • D
    $x^{3}+3x^{2}+5$

Explore More

Similar Questions

જો $\alpha, \beta$ અને $\gamma$ એ ત્રિઘાત બહુપદી $p(x) = x^{3} - 3x^{2} - 6x + 8$ ના શૂન્યો હોય,તો $\alpha \beta \gamma = \dots$

દ્વિઘાત બહુપદી $p(x) = x^{2} + 5x + 6$ ના શૂન્યોનો ગુણાકાર ......... છે.

$x^{3}+2x^{2}+3x+5$ ને $x+1$ વડે ભાગતા મળતી શેષ .............. છે.

જો દ્વિઘાત બહુપદી $x^{2}+(a+1)x+b$ ના શૂન્યો $2$ અને $-3$ હોય,તો

Difficult
View Solution

બે બહુપદીઓનો ગુણાકાર $x^{2}+8x+15$ છે. જો એક બહુપદી $(x+3)$ હોય,તો બીજી બહુપદી $\ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo