દ્વિઘાત સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ ના બીજ $-4$ અને $5$ છે.

  • A
    $x^{2}-x-9=0$
  • B
    $x^{2}-x+20=0$
  • C
    $x^{2}+x-20=0$
  • D
    $x^{2}-x-20=0$

Explore More

Similar Questions

બે ક્રમિક બેકી ધન પૂર્ણાંકો શોધો,જેના વર્ગોનો સરવાળો $244$ થાય.

Difficult
View Solution

દ્વિઘાત સમીકરણના વિવેચક માટે વપરાતી સંજ્ઞા $\ldots \ldots \ldots \ldots$ છે.

અવયવીકરણની રીત દ્વારા નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$3x^{2} + 5\sqrt{5}x - 10 = 0$

ચકાસો કે $x$ ની આપેલી કિંમત એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે કે નહીં: $x + \frac{1}{x} = 3 \frac{1}{3}$; $x = \frac{1}{3}$.

દરેક દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ ......... શૂન્ય/શૂન્યો હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo