રેખાઓ $r = (3i - 2j - 2k) + t(i)$ અને $r = (i - j + 2k) + s(j)$ ($t$ અને $s$ પ્રાચલો છે) વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

  • A
    $\sqrt{21}$
  • B
    $\sqrt{102}$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

જો બિંદુ $P(1, 2, a)$ નું રેખા $L: \frac{x-1}{1}=\frac{y}{2}=\frac{z-1}{1}$ થી રેખાઓ $L_{1}: \frac{x-1}{3}=\frac{y-2}{4}=\frac{z-a}{b}$ અને $L_{2}: \frac{x-1}{1}=\frac{y-2}{4}=\frac{z-a}{c}$ ની દિશામાં અંતર સમાન હોય, તો $a+b+c$ ની કિંમત શોધો.

$(1, 2, 3)$ માંથી પસાર થતી અને $x-1 = \frac{y+2}{2} = \frac{z+4}{4}$ તથા $\frac{x-1}{2} = \frac{y-2}{2} = z+3$ રેખાઓને લંબ રેખાનું સમીકરણ શોધો.

$\triangle ABC$ એ $A(1, 8, 4)$,$B(0, -11, 4)$ અને $C(2, -3, 1)$ દ્વારા રચાયેલ છે. જો $D$ એ $A$ માંથી $BC$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો $D$ ના યામ શોધો.

રેખાઓ $\frac{x + 4}{1} = \frac{y - 3}{2} = \frac{z + 2}{3}$ અને $\frac{x}{3} = \frac{y - 1}{-2} = \frac{z}{1}$ વચ્ચેનો ખૂણો શોધો.

જો બે રેખાઓ $x = ay + b, z = cy + d$ અને $x = a'y + b', z = c'y + d'$ પરસ્પર લંબ હોય,તો નીચેનામાંથી કયું સત્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo