$p(x) = x^{3} - 4x$ ના શૂન્યો ............. છે.

  • A
    $0, 4$
  • B
    $\pm 4, 0$
  • C
    $0, 0, 0$
  • D
    $0, \pm 2$

Explore More

Similar Questions

એક વેપારીએ $x^{2}+2x+3$ મોબાઈલના નંગ રૂ. $x^{3}+6x^{2}+11x+12$ માં ખરીદ્યા. તો એક મોબાઈલની કિંમત શોધો.

જો $-2$ એ ત્રિઘાત બહુપદી $p(x) = x^3 + 6x^2 + 11x + 6$ નું એક શૂન્ય હોય,તો $p(x)$ ના બાકીના શૂન્યો શોધો.

આપેલ આકૃતિ મુજબ,$y=p(x)$ ના આલેખને $\ldots \ldots$ વાસ્તવિક શૂન્યો છે.

$x = 0$ અને $x = -2$ માટે $p(x) = 2x^3 + x^2 - x - 1$ ની કિંમત શોધો.

નીચેનાનો જવાબ આપો અને કારણ આપો:
જો બહુપદી $p(x)$ ને બહુપદી $g(x)$ વડે ભાગતા ભાગફળ શૂન્ય મળે,તો $p(x)$ અને $g(x)$ ની ઘાત વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo