ત્રણ સિક્કા ઉછાળવામાં આવે છે. જો તેમાંથી ઓછામાં ઓછો એક સિક્કો છાપ (tail) દર્શાવે,તો ત્રણેય સિક્કા પર છાપ મળે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{1}{8}$
  • C
    $\frac{2}{7}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

$2$ પાસા ફેંકવામાં આવે છે. સરવાળો $7$ થી વધુ મળે તેની સંભાવના શોધો.

સાત સફેદ દડા અને ત્રણ કાળા દડાને એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. કોઈ પણ બે કાળા દડા પાસપાસે ન હોય તેની સંભાવના કેટલી થાય?

એક થેલીમાં $5$ સફેદ,$7$ લાલ અને $8$ કાળા દડા છે. જો ચાર દડા એક પછી એક બદલ્યા વગર (without replacement) કાઢવામાં આવે,તો બધા દડા સફેદ હોવાની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $8$ લાલ,$7$ વાદળી અને $6$ લીલા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે દડો લાલ પણ નથી અને લીલો પણ નથી તેની સંભાવના કેટલી છે?

$3$ પુરુષો,$2$ સ્ત્રીઓ અને $4$ બાળકોના સમૂહમાંથી યાદચ્છિક રીતે $4$ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે છે. તેમાંથી બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo