રમતના પત્તાના બે ડેકને સારી રીતે ચીપવામાં આવે છે અને એક ખેલાડીને $26$ પત્તા યાદચ્છિક રીતે વહેંચવામાં આવે છે. તો, ખેલાડીને બધા અલગ-અલગ પત્તા મળે તેની સંભાવના કેટલી છે?

  • A
    ${ }^{52} C_{26} /{ }^{104} C_{26}$
  • B
    $2 \times { }^{52} C_{26} /{ }^{104} C_{26}$
  • C
    $2^{3} \times { }^{52} C_{26} /{ }^{104} C_{26}$
  • D
    $2^{26} \times { }^{52} C_{26} /{ }^{104} C_{26}$

Explore More

Similar Questions

જો $A, B$ અને $C$ ત્રણ સ્વતંત્ર ઘટનાઓ એવી રીતે હોય કે $P(A)=P(B)=P(C)=P$, તો $P$ ($A, B$ અને $C$ માંથી ઓછામાં ઓછી બે ઘટનાઓ બને) બરાબર છે

પ્રથમ $10$ અવિભાજ્ય સંખ્યાઓના ગણમાંથી તમામ ઘટકો ધરાવતો યાદચ્છિક રીતે પસંદ કરેલ $2 \times 2$ શ્રેણિક અસામાન્ય (singular) હોય તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની નિરપેક્ષ ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B) = \frac{1}{6}$ અને $P(\bar{A} \cap \bar{B}) = \frac{1}{3}$ હોય,તો $P(A)$ ની કિંમત શોધો. (અહીં,$\bar{E}$ એ ઘટના $E$ ની પૂરક ઘટના છે)

$A$ અને $B$ એ સ્વતંત્ર ઘટનાઓ છે જ્યાં $P(A)=\frac{1}{4}$ અને $P(A \cup B)=2 P(B)-P(A)$ હોય,તો $P(B)$ શોધો.

$A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ છે. $A$ અને $B$ બંને ઉદ્ભવે તેની સંભાવના $\frac{1}{20}$ છે અને બંનેમાંથી એક પણ ન ઉદ્ભવે તેની સંભાવના $\frac{3}{5}$ છે. $A$ ઉદ્ભવવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo