$K_1$ અને $K_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે દળરહિત સ્પ્રિંગોને શ્રેણીમાં જોડવામાં આવે છે, તેને શિરોલંબ લટકાવવામાં આવે છે અને મુક્ત છેડા પર એક દળ લટકાવવામાં આવે છે. જો $x_1$ અને $x_2$ તેમના અનુક્રમે વિસ્તરણ હોય અને $F$ એ ખેંચાણ બળ હોય, તો ઉત્પન્ન થતું કુલ વિસ્તરણ કેટલું હશે?

  • A
    $F(K_1 + K_2)$
  • B
    $F(1/K_1 - 1/K_2)$
  • C
    $F(K_1 - K_2)$
  • D
    $F(1/K_1 + 1/K_2)$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે $2\,kg$ દળનો પ્રવેગ $2\,ms^{-2}$ હોય,ત્યારે $3\,kg$ દળનો પ્રવેગ શોધો.

Difficult
View Solution

અનુક્રમે $1500 \ N/m$ અને $3000 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને સમાન બળ વડે ખેંચવામાં આવે છે. તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

$m$ દળ ધરાવતા પદાર્થને $k$ બળ અચળાંક ધરાવતી આદર્શ સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. શિરોલંબ નીચેની દિશામાં લાગતા વધારાના બળ $F$ ને કારણે પદાર્થના સ્થાનમાં થતો અપેક્ષિત ફેરફાર કેટલો હશે?

$10$ આંટા ધરાવતી એક સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક $k$ છે. જો તેને બરાબર બે ભાગમાં કાપવામાં આવે,તો આ નવી સ્પ્રિંગો પૈકી દરેકનો સ્પ્રિંગ અચળાંક કેટલો થશે?

$20 \ cm$ લંબાઈ અને $2 \ kg/cm$ બળ અચળાંક ધરાવતી એક હલકી સ્પ્રિંગને ટેબલ પર ઉભી રાખવામાં આવી છે. $1 \ kg$ દળનો એક નાનો બ્લોક તેના પર પડે છે. ટેબલની સપાટીથી જે ઊંચાઈ $h$ પર બ્લોકનો વેગ મહત્તમ હશે તે ............... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo