જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપવિસ્તારના ત્રીજા ભાગનું હોય,ત્યારે કુલ ઉર્જા અને ગતિ ઉર્જાનો ગુણોત્તર $\frac{x}{8}$ છે,જ્યાં $x=$ . . . . . . .

  • A
    $1$
  • B
    $12$
  • C
    $15$
  • D
    $9$

Explore More

Similar Questions

એક સરળ આવર્ત ગતિ $(SHM)$ ધ્યાનમાં લો. જ્યારે $SHM$ માં સ્થાનાંતર કંપવિસ્તારના અડધા $\left(\frac{1}{2}\right)$ હોય ત્યારે $K$ અને $U$ એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક લોડેડ વર્ટિકલ સ્પ્રિંગ $4\; sec$ ના આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. આ તંત્રની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા વચ્ચેનો તફાવત ........ $sec$ ના આવર્તકાળ સાથે બદલાય છે.

$S.H.M.$ કરતા કણનો કંપવિસ્તાર $3 \,cm$ છે. કયા સ્થાનાંતરે તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતા $25 \%$ વધારે હશે ($\,cm$ માં)?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. કયા સ્થાનાંતરે કણની ઉર્જા અડધી સ્થિતિ ઉર્જા અને અડધી ગતિ ઉર્જા હોય?

સરળ આવર્ત દોલકનું સામાન્ય સ્થાનાંતર $x = A \sin \omega t$ છે. ધારો કે $T$ તેનો આવર્તકાળ છે. તેની સ્થિતિ ઉર્જા $(U)$ - સમય $(t)$ ના વક્રનો ઢાળ જ્યારે $t = \frac{T}{\beta}$ હોય ત્યારે મહત્તમ હશે. $\beta$ નું મૂલ્ય $.........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo