પદાર્થ પર લાગતા ટોર્ક (torque) માટે નીચેનામાંથી કયા સમીકરણો સાચા છે?
$A. \ \vec{\tau}=\vec{ r } \times \vec{ L }$
$B. \ \vec{\tau}=\frac{ d }{ dt }(\vec{ r } \times \vec{ p })$
$C. \ \vec{\tau}=\vec{ r } \times \frac{ d \vec{ p }}{ dt }$
$D. \ \vec{\tau}= I \vec{\alpha}$
$E. \ \vec{\tau}=\vec{ r } \times \vec{ F }$
($\vec{ r }=$ સ્થાન સદિશ; $\vec{ p }=$ રેખીય વેગમાન;
$\vec{ L }=$ કોણીય વેગમાન; $\vec{\alpha}=$ કોણીય પ્રવેગ;
$I=$ જડત્વની આઘૂર્ણ; $\vec{ F }=$ બળ; $t =$ સમય)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $B, D$ અને $E$
  • B
    માત્ર $C$ અને $D$
  • C
    માત્ર $B, C, D$ અને $E$
  • D
    માત્ર $A, B, D$ અને $E$

Explore More

Similar Questions

એક ડિસ્ક $\omega_0$ કોણીય વેગ સાથે ફરી રહી છે. ડિસ્કને રોકવા માટે તેના પર અચળ પ્રતિરોધક ટોર્ક લગાડવામાં આવે છે. $n$ પરિભ્રમણ પછી કોણીય વેગ $\frac{\omega_0}{2}$ થાય છે. સ્થિર થતા પહેલા તે બીજા કેટલા પરિભ્રમણ કરશે?

Difficult
View Solution

એક પૈડા પર લાગતું અચળ ટોર્ક તેના કોણીય વેગમાનને $4 \ s$ માં $A_0$ થી બદલીને $4A_0$ કરે છે,તો ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

સળિયાનો એક છેડો $O$ પર કિલકીત કરેલો છે. સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત સાથે બાંધેલ દોરીથી લટકાવેલો છે. જો દોરી અચાનક તૂટી જાય,તો સળિયાનો કોણીય પ્રવેગ શોધો.

Difficult
View Solution

$5\,kg$ દળ અને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર પર દોરડું વીંટાળેલું છે. જો દોરડાને $20\,N$ ના બળથી ખેંચવામાં આવે,તો નળાકારનો કોણીય પ્રવેગ ($rad/s^2$ માં) કેટલો હશે?

$25 \ kg$ દળ અને $0.2 \ m$ ત્રિજ્યા ધરાવતી એક તકતી $240 \ r.p.m.$ ની ઝડપે ફરે છે. એક અવરોધક ટોર્ક તેને $20 \ s$ માં સ્થિર કરે છે. જો આ ટોર્ક તકતીની કિનારી પર સ્પર્શકની દિશામાં લગાડવામાં આવેલા બળને કારણે હોય,તો ન્યૂટનમાં બળનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo