નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ છે?

  • A
    $x^{2}+2 x+1=(4-x)^{2}+3$
  • B
    $-2 x^{2}=(5-x)\left(2 x-\frac{2}{5}\right)$
  • C
    $x^{3}-x^{2}=(x-1)^{3}$
  • D
    $(k+1) x^{2}+\frac{3}{2} x=7,$ જ્યાં $k=-1$

Explore More

Similar Questions

શું દ્વિઘાત સમીકરણ $x(1-x)-2=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $3x^{2} - 18x + k = 0$.

જો દ્વિઘાત સમીકરણ $k x^{2} - 7x + 6 = 0$ નું એક બીજ $\frac{3}{2}$ હોય,તો $k$ ની કિંમત ......... લઈ શકાય.

એક પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે $12$ ઉમેરવામાં આવે છે,ત્યારે તે તેના વ્યસ્તના $160$ ગણી થાય છે. તે સંખ્યા શોધો.

નીચે આપેલ દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $4x^{2} + 11x + 10 = 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo