નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય (polar) અણુ છે?

  • A
    $H_2$
    Option A
  • B
    $O_2$
    Option B
  • C
    $CO_2$
    Option C
  • D
    $H_2O$
    Option D

Explore More

Similar Questions

$p$ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલને $E$ તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ડાયપોલ એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે જેથી ડાયપોલની અક્ષ ક્ષેત્રની દિશા સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો $\theta = 90^o$ હોય ત્યારે ડાયપોલની સ્થિતિ ઉર્જા શૂન્ય હોય,તો ડાયપોલ પર લાગતું ટોર્ક અને તેની સ્થિતિ ઉર્જા અનુક્રમે શું હશે?

$P$ અને $8P$ મોમેન્ટ ધરાવતા બે વિદ્યુત ડાયપોલને એક રેખા પર $24 \text{ cm}$ ના અંતરે વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવ્યા છે. ડાયપોલ $P$ થી જે બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે તેનું અંતર $x_1$ છે. જ્યારે $8P$ ને બદલે $27P$ મૂકવામાં આવે અને બાકીની બધી રાશિઓ સમાન રાખવામાં આવે, ત્યારે અંતર $x_1$ બદલાઈને $x_2$ થાય છે. તફાવત $|x_2 - x_1|$ કેટલો હશે ($\text{ cm}$ માં)? (બધા અંતર ડાયપોલના કેન્દ્રથી માપવામાં આવે છે.)

બે સહ-અક્ષીય ટૂંકા વિદ્યુત ડાયપોલ કે જેમના કેન્દ્રો $R$ અંતરે આવેલા છે,તેમની વચ્ચેનું આંતરક્રિયા બળ કેવી રીતે બદલાય છે?

એક ઇલેક્ટ્રિક ડાયપોલ $1 \,\mu C$ ના મૂલ્યના બે વિરુદ્ધ વીજભારો ધરાવે છે જે $2 \,cm$ ના અંતરે અલગ થયેલા છે. આ ડાયપોલને $10^5 \,N/C$ ના બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ડાયપોલ પર લાગતું મહત્તમ ટોર્ક ......... $Nm$ છે.

સ્થાયી સંતુલન,અસ્થાયી સંતુલન અને જ્યારે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય ત્યારે ડાયપોલની સ્થિતિ (ઓરિએન્ટેશન) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo